પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સલમાન ખુર્શીદની બુકના આધારે હિંદુ ધર્મ અને હિંદુત્વ વિશે કરેલી ટીકાનો જવાબ આપતાં જણાવ્યું છે કે, ભારતીય સનાતન ધર્મને પોતાની વ્યાખ્યા માટે કોઈના પુરાવાની જરૂર નથી. ભારતીયો માટે હિંદુ ધર્મ અને હિંદુત્વ હંમેશાં શ્રદ્ધેય રહ્યું છે. ભારતએ બધા ધર્મ સંપ્રદાયને આવકારનારો દેશ છે. કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવી કે … Continue reading રાહુલ ગાંધીએ ચીનનો સંદર્ભ આપી હિંદુ અને હિંદુત્વનો ફર્ક સમજાવ્યો, તો જીતુ વાઘાણીએ કહ્યુ, જો બીજા દેશના ગુણગાન ગાવા હોય તો ત્યાં જ જતા રહો !