ભારતમાં પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉંમરમાં 1.7 વર્ષનો ઘટાડો થયો : સ્વાસ્થ્ય મંત્રાલય
શહેરી વિકાસ મંત્રાલય સાથે સંબંધિત સંસદીય સમિતિને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રદૂષણના કારણે કોરોના વધવાનું જાેખમ વધારે છે. પ્રદૂષણના કારણે લોકોને ખાંસી વધારે થશે અને કોરોના વાયરસ વધારે સમય સુધી હવામાં રહીને સંક્રમણ ફેલાવાની આશંકા વધારી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેઝેન્ટેશનમાં એમ પણ જણાવ્યું છે કે પ્રદૂષણના કારણે ભારતમાં લોકોની સરેરાશ ઉંમરમાં … Continue reading ભારતમાં પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉંમરમાં 1.7 વર્ષનો ઘટાડો થયો : સ્વાસ્થ્ય મંત્રાલય