ધાનેરાના યુવકની હત્યા કરી મૃતદેહને દાટી દેનારા 2 આરોપીઓને પોલીસે દબોચ્યા…

July 17, 2025

ગરવી તાકાત પાલનપુર : જુનાડીસાના યુવકની ત્રણ માસ અગાઉ ધાનેરા તાલુકાના સાકડ ગામે હત્યા મૃતદેહ દાટી દેવાયો હતો દરમિયાન પોલીસે હત્યામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લીધા આડા સબંધની આશંકામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું થરાદ તાલુકાના ડેલ ગામના વેલાભાઇ શીવાભાઈ માજીરાણા ત્રણ માસ અગાઉ ગુમ થયા હતા. દરમિયાન તેમના ભાઇ પ્રવિણભાઇ ભેંસ ચોરીના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ.

A businessman from Ahmedabad near Palanpur Rs. Heist of 6 crore gold  jewellery | Gujarat News | Sandesh

તેમની બહેન રાધાબેન પાસે ડેલ ગામે ગયા અને જ્યાં પુછપરછ દરમિયાન સાંકડ ગામે ભુટા મહારાજના ખેતરમાં‎ હીરાજી ઉર્ફે ચકી કેશાજી ઠાકોરે‎ ગળાના ભાગે ટુપો આપી‎ વેલાભાઇને મારી નાખ્યા હોવાનું‎સામે આવ્યું હતુ. અને બીજા‎દિવસે રાત્રે 8 વાગ્યે ચકી સાથે‎મળીને જગદીશભાઈ નારણાજી‎ ઠાકોર.

Two people arrested for killing a youth and burying his body in Dhanera's  Sankar | હત્યારા પકડાયા: ધાનેરાના સાંકડમાં યુવકની હત્યા કરી મૃતદેહ દાટી  દેનારા બે શખ્સો ઝડપાયા - Dhanera ...

અને શંભુજી કેશાજી ‎ઠાકોરે લાશને ખાડો ખોદી દાટી‎ દીધી હતી. આ અંગે પ્રવિણભાઈ‎ શીવાભાઈ માજીરાણાએ ધાનેરા ‎પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેની તપાસ દરમિયાન ‎પાલનપુર એલસીબીની ટીમે ‎હત્યામાં સંડોવાયેલા હીરાજી ઉર્ફ‎ચકી કેસાજી ઠાકોર અને શંભુજી‎ કેશાજી ઠાકોરને ઝડપી લીધા‎ હતા.‎

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0