પાટણમાં દહેજ માટે મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ…

August 6, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ મથકે એક મહિલાએ તેના પતિ સહિત સાસરિયા પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ. ફરિયાદી મહિલાના જણાવ્યા અનુસાર, આરોપીઓ તેમને લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા આરોપીઓ ફરિયાદીને તેમના પિયરમાંથી રૂપિયા પચાસ હજાર દહેજમાં લાવવા માટે દબાણ કરતા આ કેસમાં નરેશ પરમાર,

દહેજ માટે પરિણીતાને શારિરીક-માનસિક ત્રાસ આપનારા સાસરિયાઓ સામે ગુનો | Crime against in laws torturing for dowry - Gujarat Samachar

મનુ પરમાર, અમથીબેન પરમાર અને પ્રફુલ પરમાર સામે ફરિયાદ નોંધાઈ ફરિયાદીના ભાઈ અને તેમના પતિની બહેનના સાટામાં લગ્ન થયા ફરિયાદીના પતિની બહેન રિસાઈને તેના પિયરમાં રહેતી હોવાથી, તેણે પાટણ ખાતે ફરિયાદીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદી તેમના માતા-પિતાના ઘરે હતા તે સમયે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદીને ગાળો બોલી.

Patan Vagdod Police Dowry Harassment Case; Four Family Members Accused | પાટણમાં દહેજ માટે મહિલા પર અત્યાચાર: પતિ સહિત સાસરિયાના ચાર સભ્યો સામે ફરિયાદ, ગડદાપાટુનો માર મારી ...

તેમને ગડદાપાટુનો માર માર્યો અને ધક્કો માર્યો આ કારણે ફરિયાદી નીચે પડી જતા તેમના કપાળ અને બરડાના ભાગે ઇજા થઈ આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ વાગડોદ પોલીસ મથકે ચાર આરોપીઓ સામે BNS કલમ 85, 115(2), 296(ખ), 351(3) અને દહેજ પ્રતિબંધક ધારા કલમ 3, 4 હેઠળ ગુનો નોંધાવ્યો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0