પાકીસ્તાને વેસ્ટ ઈન્ડીઝને 3-0 થી હરાવી T-20 સીરીઝનુ કર્યુ ક્લીન સ્વીપ
પાકિસ્તાને ત્રીજી ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T-20 સીરીઝ 3-0 થી ક્લીન સ્વીપ કરી લીધી છે. પાકિસ્તાને 208 રનનાં વિશાળ લક્ષ્યાંકને 18.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં 7 વિકેટ સાથે પાકિસ્તાને ટી૨૦ ઈન્ટરનેશનલમાં પોતાનું સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કર્યું હતું. પાકિસ્તાન માટે, કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને T-20 ઇન્ટરનેશનલમાં છઠ્ઠી … Continue reading પાકીસ્તાને વેસ્ટ ઈન્ડીઝને 3-0 થી હરાવી T-20 સીરીઝનુ કર્યુ ક્લીન સ્વીપ