ખાઘતેલના ભાવમાં ફરિવાર ભડકો – સીંગતેલમાં 80 અને કપાસીયામાં 70 રૂપીયાનો વધારો ઝીંકાયો !

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યા નવરાત્રિના પહેલા જ દિવસે ધ્રાસ્કો પડી જાય તેવા સમાચાર આવ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો આસમાને ગયો છે. ત્યાં નવરાત્રિના પહેલા જ નોરતે ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટી ભાવ વધારો થયો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો … Continue reading ખાઘતેલના ભાવમાં ફરિવાર ભડકો – સીંગતેલમાં 80 અને કપાસીયામાં 70 રૂપીયાનો વધારો ઝીંકાયો !