અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

બનાસકાંઠામાં ગેરકાનુની ખનન સાઈટ પરથી 80 લાખનો મુદ્દમાલ કબ્જે કરાયો !

November 25, 2021

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અવનવા તરીકાથી ખનિજચોરી ઝડપવામાં સતત સફળ રહ્યા છે જાેકે ખાનગી વાહનોમાં ચેકિંગ હાથ ધરી રેકોર્ડ બ્રેક આવક પણ ખનીજ વિભાગ મેળવી છે ત્યારે ગતરોજ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ટોટાણા પાસે બનાસ નદીમાં તે હીટાચી મશીન દ્વારા ખનીજ ચોરી થઈ રહી હોવાની બાતમી ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષીને મળતા તેમની ટીમને ખાનગી વાહનમાં રવાના કરાઇ હતી જાેકે આ ટીમ બાવળા ની જાડીઓ અને ખેતરોમાં થઈ અને ખનીજ ચોરી કરતા હિટાચી મશીન સુધી પહોંચ્યા અને રેતી ભરેલું એક ડમ્પર અને હીટાચી મશીન ઝડપી પાડેલ જાેકે બાદમાં હીટાચી ચાલકની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ચરણ સિંહ મનુભા વાઘેલા રહે ઓગણવાડા અને બબાભાઈ વડુભાઈ ભરવાડ રહે સુદ્રોસણ વાળા દ્વારા મશીન મૂકી ખનીજચોરી કરતા હોવાનું જણાવેલ જેથી ભૂસ્તર વિભાગે રૂપિયા 80 લાખનો મુદ્દામાલ કબજે કરી થરા પોલીસ મથકે લાવેલ અને દંડની કાર્યવાહી હાથ ધરેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ એ ખાનગી રાહે પણ ચેકિંગ હાથ ધરી ખનીજચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જાેકે અગાઉ પણ અનેક વખત ખાનગી રાહે ચેકીંગ કરી ખનીજ ચોરી ઝડપી પાડેલ હતી.ત્યારે ફરી એકવખત ખનીજ ચોરી જડપવામાં સફળતા મેળવી છે.

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષી એ જણાવ્યું હતું કે બાતમી ના આધારે અને ઓચિંતી ચેકીંગ અમારી ટિમ દ્વારા હાથ ધરવામાં આવે છે.જેમાં આજે કાંકરેજ ના ટોટાણા પાસે બનાસનદીમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા મશીન અને રેતી ભરેલા ડમ્પર ને ઝડપી પાડેલ છે. અને મુદ્દામાલ ને થરા પોલીસ મથકે મુકવામાં આવેલ છે અને દંડની કાર્યવાહી હાથ ધરી છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
4:57 pm, Dec 7, 2024
temperature icon 28°C
clear sky
Humidity 28 %
Pressure 1009 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:10 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0