પાલનપુરમાં સફાઈ અભિયાન પાછળ ખર્ચાતા લાખો રૂપિયા પાણીમાં !

June 17, 2022
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકા મહાત્મા ગાંધીજીના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જોરશોરથી સફાઇ અભિયાનની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ પાલનપુરની જે દિવાલો પર સ્વચ્છ ભારત એક કદમ સ્વચ્છતા કી ઓર ના સૂત્ર દોરેલા છે
તે દિવાલની નીચે જ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. આ તસ્વીર પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોને ઘણુ બધુ કહી જાય છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0