સિદ્ધપુર શહેરના શંકરપુરા વિસ્તારમાંથી મંદબુદ્ધિ સગીર ગુમ, મંદિરે ગયા બાદ પરત ન ફરતા ફરિયાદ…

February 10, 2026

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર શહેરના શંકરપુરા વિસ્તારમાંથી 17 વર્ષીય મંદબુદ્ધિ સગીર ગુમ થયો તે ગત 5 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી તેના મોટા ભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સગીરના ભાઈએ જણાવ્યું કે; ઉંમર 17 વર્ષ અને 5 માસ તે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ સાત વાગ્યે.

મહોલ્લામાં આવેલા જોગણી માતાના મંદિરે આરતીમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી સગીરના પિતાનું અગાઉ અવસાન થયું અને તેની સગી માતા તેને છોડીને જતી રહી આ કારણે તે તેના સાવકા ભાઈ સાથે રહેતો પરિવાર તેની ગેરહાજરીથી ચિંતિત.

આણંદ જિલ્લામાંથી બે મહિલા અને યુવતી ગુમ થતા ચકચાર | From Anand District Two  women and a girl Missing - Gujarat Samachar

ભાઈ અને ભાભીએ આસપાસના વિસ્તારમાં તેમજ સગાં-સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન ચાર દિવસની સઘન શોધખોળ બાદ પણ સગીર ન મળતા, ભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુમ થયાની નોંધ કરી અને વધુ તપાસ એ.એસ.આઈ. ભરતસિંહ સુરેન્દ્રસિંહને સોંપવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0