STમાંં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 59 લાખ પડાવનાર 2 શખ્સો મહેસાણાથી ઝડપાયા !
વિસનગરનો એક યુવક નોકરીની લાલચે છેતરાતાં તેને પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એસટી વિભાગમાં જુદી જુદી પોસ્ટની નોકરીની લાલચ આપી યુવક પાસે 59,05,000/- રૂપીયા પડાવ્યા હતા. પરંતુ યુવકને નોકરી નહી મળતા આખરે તેને પોલીસ મથકે ફરિયાદ … Continue reading STમાંં નોકરી આપવાની લાલચ આપી યુવક પાસેથી 59 લાખ પડાવનાર 2 શખ્સો મહેસાણાથી ઝડપાયા !