મહેસાણા સિવિલ હોસ્પિટલના ચોથા માળે કામ કરી રહેલા મજૂરનું કરંટ લાગતા મોત…

August 26, 2025

ગરવી તાકાત મહેસાણા : સિવિલ હોસ્પિટલના નવીન બિલ્ડીંગમાં ટ્રોમા સેન્ટરના ચોથા માળે કામ કરી રહેલો શ્રમિક જયંતીલાલ ભેમાભાઈ સોલંકી સાંજે કોઈ કારણસર ટેબલ પરથી નીચે પડી જતાં તેનું મોત થયું હાલના તબક્કે આ યુવાન કરંટ લાગતાં ચોથા માળેથી પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોટી રાહત 6 નવા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની નિમણૂક –  Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

સિવિલ હોસ્પિટલના સૂત્રોથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, શ્રમિક જયંતીભાઈ ડ્રિલિંગ મશીનથી ચોથા માળે કંઈ કામ કરતા અને ટેબલ પરથી નીચે પડ્યા કરંટ લાગતાં તેમનું અકસ્માતે મોત નીપજ્યું હોવાનું અનુમાન પગના ભાગેથી કરંટ બહાર આવ્યો હોવાનું અનુમાન.

જોકે, આ બનાવ અંગે હવે સિવિલ પોલીસરાહે ખરેખર બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. મૃતક મૂળ ખેડબ્રહ્માના સાવલિયા ગામનો અને તેના પરિવારજનો હાલ રાજસ્થાન હોઇ તેમને જાણ કરાઈ મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0