ખેડબ્રહ્મા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા…

June 4, 2026

ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી ગુપ્ત ખાનામાં છુપાવેલો દારૂ અને વાહન સહિત કુલ રૂ. 3,46,190/- નો મુદ્દામાલ જપ્ત કર્યો પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી કે ખેરોજ તરફથી ખેડબ્રહ્મા તરફ એક સફેદ સ્વીફ્ટ ડિઝાયર કારમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો.

Khedbrahma Police Seize 24 Weapons | Local Body Polls April 26

આ બાતમીના આધારે, પોલીસે ગ્રેવીટી સ્કૂલ પાસે વોચ ગોઠવી બાતમીવાળી GJ 0+ HT..2526 નંબરની સ્વીફ્ટ ડિઝાયર કાર આવતા તેને રોકવામાં આવી કારમાં ચાલક દેવીસીહ રામસીહ યાદાણા (ઉં.વ. 28, રહે. કોવીયા, ઉદયપુર, રાજસ્થાન) અને બાજુની સીટ પર કરણ કુકરામ ગુર્જર બેઠેલા પોલીસે કારની તપાસ કરતા પાછળની સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવેલું જણાયું.

આ ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 24 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 46,190/- થાય દારૂ અને રૂ. 3,00,000/- ની કિંમતની કાર સહિત કુલ રૂ. 3,46,190/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો દારૂ ભરી આપનાર અજાણ્યા આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0