ગરવી તાકાત પાલનપુર : કચ્છ માં આવેલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં આવેલ વિશાળ મેન્યુફેકચરીંગ કંપનીઓ દ્વારા પાલનપુર તાલુકામાં આવેલ જડિયાલ ગામના રબારી વિશાલભાઈ ભગવાનભાઈ અને અંજાર તાલુકાના આહીર ઉમંગભાઈ રાજુભાઈ બંને ભાઈઓને બે લાખનું ઇનામ આપવામાં આવેલ છે.
બેરોજગાર લોકોને રોજગારી અપાવી કંપનીમાં ભરતી કરાવેલ છે. આજના સમયમાં રોજગારી વગર પરિવાર ની પરિસ્થિતિ ખૂબ જ નબળી જોવા મળે છે.તેવા પરિવારને રોજગારી અપાવી ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર