ભારત 2030 સુધી 1 અબજ ટન કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરશે, 2070 સુધીમાં શુન્યુ ઉત્સર્જનનુ લક્ષ્યાંક : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બોલ્ડ જાહેરાત કરી હતી કે, ભારત વર્ષ 2070 માં કુલ શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. આ સાથે, તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ કરાર હેઠળ જળવાયુ પરિવર્તનને રોકવા માટે ‘તેની ભાવના’ સાથે ‘શાબ્દિક રીતે’ કામ કરી રહ્યું છે. યુકેના ગ્લાસગોમાં યુએન સીઓપી 26  હેડ ઓફ સ્ટેટ … Continue reading ભારત 2030 સુધી 1 અબજ ટન કાર્બન ઉત્સર્જનનો ઘટાડો કરશે, 2070 સુધીમાં શુન્યુ ઉત્સર્જનનુ લક્ષ્યાંક : નરેન્દ્ર મોદી