રશિયામાં 20 ઓક્ટોબરે ભારત-તાલિબાન વચ્ચે વાર્તાલાપ થવાની સંભાવના !

ભારત 20 ઓક્ટોબરે રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાનારી અફઘાનિસ્તાન મુદ્દે મંત્રણામાં ભાગ લે તેવી પ્રબળ સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ભારત અને તાલિબાનના અધિકારીઓ 20 ઓક્ટોબરે સામ-સામે વાર્તાલાપ કરી શકે છે. તાલિબાને 15 ઓગસ્ટના રોજ અશરફ ગની સરકારને હટાવ્યા બાદ મોસ્કો વાટાઘાટોની આ પ્રથમ બેઠક હશે. માનવામાં આવે છે કે રશિયાની રાજધાનીમાં આ બેઠક … Continue reading રશિયામાં 20 ઓક્ટોબરે ભારત-તાલિબાન વચ્ચે વાર્તાલાપ થવાની સંભાવના !