પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતે એક્વેટીક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ઉદ્દઘાટન, નવીનીકરણ પામેલ ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન,

July 16, 2021

 

ગારવી તાકત ગાંધીનગર>પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતે એક્વેટીક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ઉદ્દઘાટન, નવીનીકરણ પામેલ ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન, 318 રૂમની 5 સ્ટાર હોટલ, રેલવે અંડરપાસ ઉદ્દઘાટન,ગાંધીનગર કેપિટલવારાણસી સુપરફાસ્ટ અને ગાંધીનગર કેપિટલવરેઠા ટ્રેનને ફ્લેગ ઓફ અને રેલવેના વિવિધ પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ સંપન્ન

કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ  શાહ વર્ચ્યુઅલી જોડાયા  હતા.

આ લોકાર્પણ પ્રસંગે  ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી, કેન્દ્રિય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથન, ગુજરાત સરકાર અને ભારતીય રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અમદાવાદ,મહેસાણા, વડનગર, આણંદ, સુરેન્દ્રનગર, છાયાપુરી સ્ટેશન સહિત વિવિધ સ્થાનો પરથી રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ – અધિકારીઓ, પ્રજાજનો  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0