ઊંઝામાં મહિલાના આપઘાત મામલે વિસનગર કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી…

September 11, 2025

ગરવી તાકાત મહેસાણા : ઊંઝામાં 35 વર્ષીય પરિણીત મહિલાએ પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું ઘટના 25મી ઓગસ્ટના રોજ બની મહિલાએ પોતાના ઘરના બેડરૂમમાં આ પગલું ભર્યું. મહિલાના પતિએ ઘરે આવીને તેમની પત્નીને મૃત અવસ્થામાં જોઈ તેમણે મહિલાનો મોબાઈલ ફોન તપાસ્યો.

Embezzlement of Rs. 51 thousand at Kuvasana Post Office | કુવાસણા પોસ્ટ  ઓફિસમાં ₹51 હજારની ઉચાપત: પોસ્ટમાસ્ટરની આગોતરા જામીન અરજી વિસનગર કોર્ટે  નકારી - Visnagar News | Divya ...

ફોનમાં રામપુરા (કુકસ) ગામના સંજય અંબાલાલ ચૌધરી તરફથી વોટ્સએપ પર વોઈસ કોલ, વિડીયો કોલ અને અપશબ્દો લખેલા મેસેજ મળી આવ્યા. મહિલાના પતિએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સંજય ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમણે આરોપ મૂક્યો કે સંજયે તેમની પત્નીને આત્મહત્યા માટે મજબૂર.

સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પરષોતમ રૂપાલા સામે રોષ,ઉંઝા પોલીસમાં કરાઈ અરજી

પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. આરોપી સંજય ચૌધરીએ પોલીસ ધરપકડથી બચવા વિસનગરની એડિશનલ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી સરકારી વકીલ આર.બી. દરજીની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ જજે આરોપીના જામીન અરજી નામંજૂર કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0