જુનાગઢના માળીયા હાટીનામાં શિક્ષક સહીત 4 શખ્સોએ ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો !
જૂનાગઢ જીલ્લામાં આવેલ માળીયા હાટીના એક ગામમાં સમાજને શર્મસાર કરી ઘટના સામે આવી છે. જેમાં શાળાના શિક્ષકે તથા અન્ય ત્રણ ઈસમોએ ભેગા મળી એક સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનુ ફરિયાદ સામે આવી છે. પીડિત સગીરા ધોરણ 8 માં અભ્યાસ કરતી હોવાનુ સામે આવ્યુ છે. શાળાનો શિક્ષક વિધાર્થીની સાથે દુષ્કર્મ આચરતો હોવાની જાણ અન્ય ઈસમોને થતાં તેઓએ … Continue reading જુનાગઢના માળીયા હાટીનામાં શિક્ષક સહીત 4 શખ્સોએ ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો !