વાવાઝોડા અગાઉ આ હાલ છે તો આવશે તો કેવી પરિસ્થિતિ સર્જાશે, 25 હજારનું સ્થળાતર કરાયું, જુઓ વિનાશના દ્રશ્યો 

June 13, 2023

અંબાજી, ગિરનાર, પાવાગઢ સહિતના સ્થળો પર રોપ – વે બંધ કરી દેવામાં આવ્યાં

દરિયા કિનારાના વિસ્તારોમાં આ વાવાઝોડું તહેલકો મચાવી રહ્યું છે 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 13 – ‘બિપોરજોય’ વાવાઝોડાને લઈ રેલવે સેવા બાદ હવે યાત્રાધામોની રોપ-વે સેવા પણ પ્રભાવિત થઈ છે. તંત્ર દ્વારા પાવાગઢ, ગિરનાર અને અંબાજીના ગબ્બર પર્વત પરની રોપ-વે સેવા ચાર દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પવનની ઝડપ વધીને 35થી 45 કિમી પ્રતિકલાક હોય ત્યાં સુધી રોપ-વે સેવા કાર્યરત રહે છે, પરંતુ હાલમાં રાજ્યમાં વાતાવરણની બદલાતી સ્થિતી પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં પવન 45 કિમી પ્રતિકલાકથી ઝડપે ફૂંકાઈ રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0