ગૃહમંત્રી અમીત શાહ 11 ડિસેમ્બરેથી ગુજરાત પ્રવાશે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર 11  ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે અન્ય 8 કામનું ખાતમૂહૂર્ત અને 5 કામનું લોકાર્પણ કરશે. આ સિવાય જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે જશે. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ … Continue reading ગૃહમંત્રી અમીત શાહ 11 ડિસેમ્બરેથી ગુજરાત પ્રવાશે આવશે