અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

પાલનપુરના મલાણા નજીક આવેલ શિવધારા વોટરપાર્કમાં હોબાળો

June 25, 2022

— લાંબા સમય સુધી વીજળી ન આવતા પર્યટકોએ વોટર પાર્કમાં હોબાળો મચાવ્યો :

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુરના મલાણા ગામ નજીક આવેલ શિવધારા વોટરપાર્કમાં હાલ ગરમી થી રાહત મેળવવા આવેલ પર્યટકોએ વોટરપાર્કમાં લાંબા સમય સુધી વીજળી ના આવવા મામલે ભારે હંગામો મચાવ્યો અને ટિકિટના પૈસા પરત માંગતા સિક્યુરિટી સાથે બોલાચાલી થવા પામી હતી.

પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ શિવધારા વોટરપાર્ક સહેલાણી ઓથી ઉભરાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ આ વોટરપાર્ક માં મોટી સંખ્યામાં લોકો મોંઘીદાટ ટીકીટના પૈસા ચૂકવી આનંદ માણવા આવ્યા હતા જ્યાં લાંબો સમય વીજળી ન હોવાના કારણે પર્યટકો અકળાઈ ઉઠયા હતા

અને લાઈટ અંગે રજુઆત કરતા કોઈ સરખો જવાબ ન મળતા પર્યટકોએ હોબાળો મચાવી ટીકીટના પૈસા પરત માંગતા મામલો બીચકયો હતો જેમાં પર્યટકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે રકઝક થતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી જોકે વોટરપાર્કમાં ટીકીટના નામે તગડી રકમ વસુલ કર્યા બાદ પૂરતી સુવિધાઓ આપવામાં સંચાલકોની મનમાની સામે પર્યટકો રોષ વ્યકત કર્યો હતો

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
10:18 pm, Feb 10, 2025
temperature icon 20°C
clear sky
Humidity 25 %
Pressure 1015 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 7 mph
Clouds Clouds: 1%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:16 am
Sunset Sunset: 6:32 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0