હિંમતનગર કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને ખેડૂતોના પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…

November 3, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગર કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુને આવેદનપત્ર સુપરત કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે તાત્કાલિક વળતર અને પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ કરવામાં આવી આવેદનપત્રમાં ખેડૂત ખાતેદાર દીઠ ૩૦૦ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પણ રજૂઆત કરાઈ.

Transfer of 17 officers from Sabarkantha district | સાબરકાંઠા જિલ્લામાંથી  17 અધિકારીની બદલી: હિંમતનગર પ્રાંત અધિકારીઓની બદલી; નાયબ મામલતદારના પ્રમોશન  અને બદલીઓ ...

કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે સતત પ્રાકૃતિક આફતોને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર આપવું, પાક ધિરાણ માફ કરવું અને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવી એ સરકારની જવાબદારી.

Himmatnagar Congress submitted a petition to the Collector | હિંમતનગર  કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું: ખેડૂતોના પાક ધિરાણની સંપૂર્ણ માફીની  માંગ કરી - sabarkantha ...

આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ અજમેલસિંહ પરમાર, શહેર પ્રમુખ મનોજ બારોટ, કમળાબેન પરમાર, રણછોડ પરમાર, કાંતિ ગામેતી, જ્યોતીબેન દવે, ચંપકસિંહ, ઝાલમસિંહ, મુકેશ પટેલ અને જિલ્લા કોંગ્રેસ મીડિયા કન્વીનર સહિતના આગેવાનો હાજર રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0