હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણ દ્રારા એમ.કોમ. સેમીસ્ટર -૪ નું પરિણામ ૯૬.૫૩ ટકા જાહેર

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના સ્નાતક અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટર -૪ના પરિણામો જાહેર કરવામાં થઇ રહેલા વિલંબ વચ્ચે  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ કોમર્સ -એમ.કોમ સેમીસ્ટર -૪ નું પરિણામ ૯૬.૫૩ ટકા જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
જેમાં પુરુષ- ૧૨૬૧ સ્ત્રી-૧૬૯૮ કુલ ૨૯૫૯ નોધાયા હતા તે પૈકીના ફર્સ્ટ કલાસ ડીસ્ટીકશનમાં પુરુષ- ૪૫૮ સ્ત્રી ૮૫૭ કુલ ૧૩૧૫, જયારે પુરુષ-૨૬૯  સ્ત્રી ૨૮૬ કુલ ૫૫૫ ફર્સ્ટ કલાસ  અને પુરુષ-૦૬ સ્ત્રી ૦૩ કુલ ૦૯ સેકન્ડ કલાસ, પુરુષ-૧૧ સ્ત્રી ૦૪ કુલ ૧૫ પાસ કલાસ પુરુષ- ૩૮ સ્ત્રી ૩૦ કુલ ૬૮ નાપાસ, પુરુષ- ૨૩ સ્ત્રી ૧૩ કુલ ૩૬ ગેરહાજર ,  યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડબલ્યુ ૧૦૩  પુરુષ-૪૨૩ સ્ત્રી -૪૯૩ કુલ ૯૧૬, પુરુષ-૩૩ સ્ત્રી -૧૨ કુલ -૪૫ પરિણામ રદ કરવામાં આવેલ.
આમ, આ પરિક્ષામાં પુરુષ- ૧૨૬૧ સ્ત્રી- ૧૬૯૮ કુલ-૨૯૫૯ નોધાયા હતા . હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી, પાટણ. એમ. કોમ. સેમી.૪ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ) ઉમેદવારો હાજર થયા જનરલ-૯૬૯, એસસી -૨૫૮,એસ.ટી-૫૨ ઓબીસી – ૧૬૮૦ તે પૈકી પાસ થયા જનરલ- ૬૩૦, એસસી-૧૭૧,એસ.ટી-૪૧, ઓબીસી-૧૦૫૨ આમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ માસ્ટર ઓફ કોમર્સ – એમ.કોમ.સેમીસ્ટર -૪ નું પરિણામ ૯૬.૫૩ ટકા જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.