મિસ યુનીવર્સનો ખિતાબ જીતનાર હરનાઝ કૌરનુ મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ
મિસ યુનિવર્સ 2021 નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નજીકના સંબંધીઓની સાથે સાથે મુંબઈ પોલીસના જવાનોએ પણ હરનાઝની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. હાથમાં તિરંગો લઈને મિસ યુનિવર્સે તમામ સ્વાગતકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ચંદીગઢની હરનાઝ કૌર સંધુએ મિસ … Continue reading મિસ યુનીવર્સનો ખિતાબ જીતનાર હરનાઝ કૌરનુ મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ