સોનાના વાયદાના ભાવમાં રૂ.464 અને ચાંદીમાં રૂ.787નો ઉછાળો

તેલમાં નરમાઈઃ કોટનના વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.410નો ઘટાડોઃ મેન્થા તેલ, સીપીઓ ઘટ્યાઃ રબરમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 145 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 165 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,60,018 સોદાઓમાં કુલ રૂ.14,118 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના … Continue reading સોનાના વાયદાના ભાવમાં રૂ.464 અને ચાંદીમાં રૂ.787નો ઉછાળો