— વિશ્ર્વ વિખ્યાત નગર વડનગર ખાતે અમરથોળ દરવાજે ગણેશ ઉત્સવ ઉજવાયો :
ગરવી તાકાત મહેસાણા : ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે અમરથોળ દરવાજે ગણેશ ઉત્સવ ધામધુમથી ઉજવણી કરવામાં આવી આ અમરથોળ દરવાજા ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા
ગણપતિ મૂર્તિ સ્તાપન કરી ૨૨વર્ષ થી ૭ દિવસ પૂજા કરીને ગણપતિ ને ડી જે સાથે વિશર્જન કરાયું જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ઉસ્તવ ગણેશ ઉત્સવ માં છેલ્લા દિવસે મહાઆરતી કરી ૫૬ ભોગ પ્રસાદ ચડાવવા આવ્યો હતો અને ત્યાર બાદ વડનગર ઐતિહાસિક શમિષ્ટા તળાવ ખાતે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301