ગાંભોઈ પોલીસે બાળમણીયા ડુંગરવાળી સીમ માંથી દારૂનું કટિંગ ઝડપી પાડ્યો…

February 2, 2026

ગરવી તાકાત હિંમતનગર : ગાંભોઈ પોલીસ સજાપુર નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ દારૂનું કટિંગ વખતે ત્રાટકી પોલીસે 3.88 લાખનો દારૂ ઝડપી ગાડી સહિત કુલ 9,68,720નો મુદ્દામાલ જપ્ત કર્યો ​ગાંભોઈ પીઆઇ એસ. જે. ગોસ્વામી અને તેમની ટીમ આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફના રસ્તા પર નાકાબંધીમાં.

The students of Gambhoi Primary School in Himmatnagar got information about  the police operation, the police made the students mouth salt

તે દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે ખાનગી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો બુટલેગર ગાડીને સજાપુર ગામ નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ સંતાડી દારૂનું કટિંગ કરી રહ્યો.

પોલીસને જોઈ આરોપી પોતાની ગાડી મૂકીને ડુંગરાળ વિસ્તારમાં નાસી છૂટ્યો પોલીસે ​વિદેશી દારૂ/બિયર ટીન 1275 નંગ કિં. 3,88,720, ગાડી કિં. 5 લાખ, બાઇક અને એક્ટિવા કિં. 80હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ​આ મામલે ગાંભોઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને ફરાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0