ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના પરષોત્તમભાઇ ભાણાભાઈ છત્રાલિયા ની દીકરી ડિમ્પલબેન ના લગ્ન દશ દિવસ પહેલા કરવામાં આવ્યા હતા જે વખતે હેલિકોપ્ટર ની પરવાનગી ન મળતા સરસ્વતી તાલુકાના મકવાણા ભીખાભાઇ ના સુપુત્ર હર્ષ ની જાન અરણીવાડા મુકામે ગાડી માં આવી હતી.
ત્યારે હેલિકોપ્ટર ની મંજૂરી મળતા આજ રોજ હર્ષ વરરાજા અમદાવાદ થી કાંક
રેજ તાલુકાના અરણીવાડા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા આણુ તેડવા આવ્યા હતા.જેમાં ગામના ઓબસિંહ સોલન્કી ના ખેતર મા હેલિકોપ્ટર ઉતરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર ગામના લોકો દ્વારા ગામની ડિમ્પલ દીકરી ને વાજતે ગાજાતે સમગ્ર તમામ સમાજ સાથે રહી વિદાય કરવામાં આવી
રેજ તાલુકાના અરણીવાડા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા આણુ તેડવા આવ્યા હતા.જેમાં ગામના ઓબસિંહ સોલન્કી ના ખેતર મા હેલિકોપ્ટર ઉતરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર ગામના લોકો દ્વારા ગામની ડિમ્પલ દીકરી ને વાજતે ગાજાતે સમગ્ર તમામ સમાજ સાથે રહી વિદાય કરવામાં આવીજેમાં દીકરી ના પરિવાર ના પિતા પરષોત્તમભાઇ ભાણાભાઈ છાત્રલિયા અને ભાઈ હરેશભાઈ અને પ્રકાશભાઈ તેમજ ગામના અગ્રણી આગેવાનો ગામના સરપંચ રામપ્રસાદ બી ઠક્કર ડેપોટી સરપંચ ઓબસિંહ સોલંકી તેમજ અગરસિંહ સોલંકી સામળસિંહ સોલંકી તેમજ ભેમસિંહ સોંલકી તેમજ સુરજસિંહ સોલંકી હાજર રહી રોહિત સમાજ ની દીકરી ડિમ્પલબેન ને વિદાય આપવામાં આવી હતી..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


