મહેસાણામાં વીજળી પડતાં CNG પંપ પર લાગી આગ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને લીધી કાબૂમાં

May 30, 2025

મહેસાણા : મહેસાણામાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ બાયપાસ પર આવેલા મારુતિ CNG પંપિંગ સ્ટેશન પર અઢી વાગ્યાના સુમારે વીજળી પડવાથી મોટો ધડાકો થયો હતો. વીજળી પડવાના કારણે CNG પંપના ઓનલાઈન ગેસ સ્ટોરમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાથી પંપ પર હાજર કર્મચારીઓ અને અન્ય લોકોમાં નાસભાગ મચી હતી.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને વધુ સુસજ્જ બનાવવા માટે નવા બે ફાયર ફાઈટર  આવી પહોંચ્યા | Two new fire fighters have arrived at fire department of  Jamnagar Municipal ...

તાત્કાલિક મહેસાણા ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને મોનીટરની મદદથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈને બુઝાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે CNG પંપ પર મોટી હોનારત ટળી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0