પુત્રવધુના પ્રેમમાં પિતાએ કરી પુત્રની હત્યા – પોલીસ સ્ટેશનમાં હત્યાનો એહવાલ પણ નોંધાવ્યો !

બિહારની રાજધાની પટણાની બાજુમાં આવેલા દાનાપુરના પાલિગંજથી શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રવધૂ સાથે આડા સંબંધો ધરાવતા પિતાએ પુત્રની હત્યા કરી હતી. આ સાથે તેણે પોતાના પુત્રના મૃતદેહનો નિકાલ પણ કર્યો હતો અને પોતે પોલીસ પાસે ગયો હતો અને પુત્રની હત્યાનો અહેવાલ નોંધાવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન કળયુગી પિતાની કરતુત છુપી શકી ન … Continue reading પુત્રવધુના પ્રેમમાં પિતાએ કરી પુત્રની હત્યા – પોલીસ સ્ટેશનમાં હત્યાનો એહવાલ પણ નોંધાવ્યો !