Farmers Protest : સરકારનુ નાક દબાવવા ખેડુતો હવે દિલ્હીની માફક લખનઉને પણ ઘેરશે, UP ચુંટણી પહેલા મહાપંચાયતો યોજાશે

છેલ્લા 8 મહિનાથી ખેડુતો કેન્દ્ર સરકારના વિવાદિત કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.  આ આંદોલન વિશ્વનુ સૌથી મોટુ આંદોલન છે જે શાંતીપુર્વક ચાલી રહ્યુ છે. દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડુતોની માંગ  છે  કે આ ત્રણેય કૃષિ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે તથા એમએસપીનો કાયદો બનાવવામાં આવે. આ અંગે સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો … Continue reading Farmers Protest : સરકારનુ નાક દબાવવા ખેડુતો હવે દિલ્હીની માફક લખનઉને પણ ઘેરશે, UP ચુંટણી પહેલા મહાપંચાયતો યોજાશે