ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી : આ શહેરમાં નોંધાયા કેસ

December 20, 2023

ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાના કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં સેકટર 6ના રહેવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને મહિલા દર્દી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. હવે આ બન્ને દર્દીઓને JN.1 વેરિયંટ છે કે નહિ તેના માટે જિનોમ સિકવન્સ માટે મોકલાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0