ડિસ્ટ્રિક્ટ બાર એસોનો નિર્ણય: મહેસાણા કોર્ટમાં વકીલ સિવાય તેમનો ડ્રેસ કોઈ નહીં પહેરી શકે…

July 24, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ પહેરી શકશે નહીં વકીલની ઓળખ આપી એક શખ્સ લોનને નામે ઠગાઇ કરતો હોવાનું ધ્યાને આવતાં ડિસ્ટ્રિક્ટ બાર એસોએ નિર્ણય કર્યો મહેસાણાના કોર્ટ કેમ્પસમાં વકીલનો સફેદ શર્ટ અને.

વકીલ અને ન્યાયાધીશ હંમેશા કાળો કોટ જ કેમ પહેરે છે? કાયદા સાથે જોડાયેલા લોકો  પણ નથી જાણતા જવાબ - Why do lawyers and judges always wear black coats

કાળા પેન્ટનો ડ્રેસ પહેરી પોતાની વકીલ તરીકેની ઓળખ આપીને એક શખ્સ પક્ષકારોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતો હોવાથી ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન દ્વારા 23 જુલાઇના રોજ એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો જેમાં મહેસાણા કોર્ટમાં સફેદ શર્ટ અને પેન્ટનો ડ્રેસ વકીલ સિવાય અન્ય કોઈ પહેરી શકશે નહીં.

कालो कोटेहरुले अवैध रुपमा कमाएको सम्पत्ति कसले छानबिन गर्ने  ?::DainiknewsPost

આ સાથે ડિસ્ટ્રિક્ટ બાર એસોસીયેશનના તમામ વકીલ સભ્યોને પણ સૂચના આપવામાં આવી કે, તેમની પાસે આવતા એલએલબીના જે સ્ટુડન્ટ પ્રેક્ટિસ માટે આવે તેમને પણ વકીલના યુનિફોર્મ જેવાં કપડા નહીં પહેરવા માટેની ખાસ સૂચના આપવી અને જો કોઈ આમ નહીં કરે તો તેમની વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ બાર એસોસીએશન દ્વારા કાયદેસરનાં પગલાં લેવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0