દામનગર ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં વિજેતા ટીમ ને ટ્રોફી એનાયત કરતા અગ્રણી ઓ

January 7, 2025

દામનગર શહેર ના શ્રી સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં દામનગર શહેર સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજ સૌપથમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું  સૌરાષ્ટ્રભર થી આઠ ટીમે ભાગ લીધો દામનગર ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી અને સોમનાથ ટીમ વિજેતા બની વિવિધ શહેરો માં સતત છઠ્ઠી વખત સોમાનથ ટીમે ટ્રોફી મેળવી હતી આગામી દિવસ માં       

સુરત અને પછી મહારાષ્ટ્ર ના નાગપુર ખાતે પણ સોમનાથ ટીમ રમવા જશે ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં  વિજેતા સોમનાથ ટીમ ને દામનગર નગર પાલિકા પમુખ ગોબરભાઈ નારોલા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા  સંજયભાઈ તન્ના દિલીપભાઈ ભાતિયા  પ્રીતેશભાઈ નારોલા સંદિપ પટેલ સહિત સ્થાનિક અગ્રણી ના વરદહસ્તે ટ્રોફી એનાયત કરાય હતી બેસ્ટ બેટ્સમેન સીતારામભાઇ હરિયાણી બેસ્ટ બોલર નીતિન ગોસ્વામી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અનિલબાપુ

સહિત ના ખેલાડી ઓનું શિલ્ડ સ્મૃતિ ચિન્હ અર્પિ સન્માન કરાયું હતું દામનગર સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ -સોમનાથ -૧૧ કેપ્ટન કિશોરબાપુ ઉપવિજેતા ટીમ – શિવ -૧૧ દામનગર કેપ્ટન નિપુલપુરીબાપુ જીગા બાપુ આ ટુર્નામેન્ટ માં આઠ ટીમ સોમનાથ ઇલેવન(સોમનાથ)ઓમ નમો નારાયણ (અમરેલી ) શિવ  ઇલેવન (દામનગર )

હનુમંત ઇલેવન( સુરત ) આદેશ ઇલેવન ગોઢીઢાળ (પાલીતાણા ) મહાદેવ ઇલેવન( જેતપુર ) પરફેક્ટ ઇલેવન (ભૂરખિયા )સાડીબાર શાખા( રાજકોટ ) ટિમો એ ભાગ લીધો હતો ખેલાડી ઓનો ઉત્સાહ વધારતા  સમાજ ના વડીલ અગ્રણી ઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ એ તમામ ખેલાડી ઓને વિવિધ પુરસ્કાર થી સન્માન કર્યું હતું

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0