જાતીગત ટીપ્પણી કરવા પર યુવરાજ સીંહની ધરપકડ બાદ કોર્ટે આપ્યા જામીન !
સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ વિરૂદ્ધ ટિપ્પણી કરવાના મામલે હાંસી પોલીસ દ્વારા ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ 2020 ના એક કેસમાં થઇ, જેના થોડીવાર પછી યુવરાજને હાઇકોર્ટના નિર્દેશાનુસાર, ઔપચારિક જામીન મળી ગઇ. હવે યુવરાજ સિંહ વિરૂદ્ધ હાંસી પોલીસ કોર્ટમાં ચલણ રજૂ કરશે. હાંસી પોલીસના પીઆરઓ સુભાષ કુમારે જણાવ્યું હતું કે ‘યુવરાજની … Continue reading જાતીગત ટીપ્પણી કરવા પર યુવરાજ સીંહની ધરપકડ બાદ કોર્ટે આપ્યા જામીન !