દેશમાં સોથી સસ્તી વિજળી પંજાબમાં – ચરણજીત સિંહએ સરકારનો રીપોર્ટ કાર્ડ રજુ કર્યો !

પંજાબના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીએ તેમના રાજકીય વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા,તેમણે કહ્યું કે તેઓ એવા વ્યક્તિ નથી જે ફક્ત જાહેરાતો કરે છે પરંતુ તે એવા વ્યક્તિ છે જે વચનો પૂરા કરીને જનતાનો વિશ્વાસ જીતે છે. ચન્નીએ ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “કેટલાક લોકો કહે છે કે આ ‘ચન્ની સરકાર’ છે, પરંતુ હું કોઈ … Continue reading દેશમાં સોથી સસ્તી વિજળી પંજાબમાં – ચરણજીત સિંહએ સરકારનો રીપોર્ટ કાર્ડ રજુ કર્યો !