ચૌધરી સમાજ, ભરવાડ સમાજ, સમગ્ર હિન્દુ સમાજ, દોષિતોને સજા આપવા મામલે રેલી કાઢી આવેદનપત્ર આપશે

શેર કરવા અહીં ક્લિક કરો.

— શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલા હુમલાને લઇ આવતીકાલે રાધનપુર બંધનુ એલાન

— પાટણ મા ન્યાયની માંગ

રાધનપુર નાં શેરગંજ ગામ ખાતે વિધર્મી યુવાને કર્યો હુમલો

– વિધર્મી યુવાને ચૌધરી વાસમાં રહેતી યુવતીના ઘરમાં ઘુસી કર્યા છરીના જીવલેણ ઘા

– બલોચ યાસીન નામનાં વિધર્મી યુવાને કર્યો યુવતી પર જીવલેણ હુમલો

– હુમલો કરવાનું કારણ અકબંધ

– ઘટનાથી ચૌધરી સમાજમાં રોષ

– ઘટનાને લઈ પોલીસ કાફલો પહુંચ્યો ઘટના સ્થળે

– ગંભીર રીતે ઘાયલ યુવતીને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી

રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે રાધનપુરની આદર્શ વિદ્યાલય ખાતે આજે ચૌધરી સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે રાધનપુર બંધનું એલાન અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી યુવાન દ્વારા ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવા મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુર

રેલીમાં જોડાશે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું  જણાવ્યું હતું.

આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.આ સાથે ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ

શેરગઢ રાધનપુર ગામ ખાતે ચૌધરી સમાજ ની દીકરી પર વિધર્મી યુવકે કર્યો આ અતિ ગંભીર બાબતને લઈ ચૌધરી સમાજના યુવાનો રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ સાથે રૂબરૂ ચર્ચા કરી માગણી કરી હતી મારે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.