Category: સૌરાષ્ટ

૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભાવનગરના જવાહર મેદાન ખાતે આગામી તા. ૯ થી ૧૨ માર્ચ દરમિયાન યોજાનાર "નમો સખી સંગમ મેળો" ના આયોજન અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતિ નીમુબેનબાંભણીયાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ગુજરાતનાં જીવદયાપ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, પ.પૂ. ધીરજમુની મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે થનાર વિશ્વનાં સૌથી મોટાં ‘પક્ષી બચાઓ અભિયાન-૨૦૨૫’ નું લોકાર્પણ કર્યું.