ભારતીય જનતા પાર્ટીના સાંસદ સહીતના નેતાઓએ ભાજપના ભ્રષ્ટ નેતા સામે મોરચો માંડ્યો છે. જેમાં પાટણ લોકસભાના સાસંદ ભરતસીંહ ડાભી, વિસનગર તાલુકા પુર્વ પ્રમુખ કેશુભાઈ ચૌધરી, માનસીંહભાઈ સહીતના આગેવાનોએ મુખ્યમંત્રીને મળી મહેસાણા ભાજપના ભ્રષ્ટાચારી ઉપપ્રમુખ તથા ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખા ચાચરીયા વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા રજુઆત કરી છે. ભીખા ચાચરીયાએ નવિન એપીએમસીના બાંધકામમાં ગેરરીતી આચરી … Continue reading ભાજપ Vs ભાજપ : મહેસાણા ઉપપ્રમુખ ભીખા ચાચરીયાના ભ્રષ્ટાચાર સામે પગલા ભરવા સાંસદે મુખ્યમંત્રીને કરી ઉગ્ર રજુઆત !