Big Boss અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે ધરપકડ કરી !

બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે સોમવારે ધરપકડ કરી. યુવિકા પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ અંગે આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. હાંસી (હિસાર, હરિયાણા) પોલીસ મથકે તેની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. અભિનેત્રી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો. જાે કે બાદમાં તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા … Continue reading Big Boss અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે ધરપકડ કરી !