મુંબઈઃ જાણીતી એક્ટ્રેસ નેહા મલિકને સોશિયલ મીડિયા યૂઝર તો ઓળખતા હશે, પરંતુ તાજેતરમાં તેને તેના લેટેસ્ટ ફોટોઝ પોસ્ટ કરીને તેના સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ગ્રીન કલરના બ્રાલેટમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવવા માટે જાણીતી છે. તાજેતરમાં નેહા મલિકે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે લીલા રંગની બ્રાલેટમાં જોવા મળી રહી છે.
જેમાં તેણે એક નહીં અલગ-અલગ પોઝમાં તસવીરો શેર કરી છે. એક પોસ્ટમાં તો તેને વાળ ખુલ્લા રાખીને અલગ અલગ અંદાજમાં ફોટો પોસ્ટ કર્યા હતા. આ અવાતરમાં તે બોલ્ડ એન્ડ સેક્સી લાગે છે. નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર કેપ્શનમાં લખ્યું છે My love language is being weird and seeing who it scares off and who stays…
એક યૂઝરે તેની પ્રશંસા કરતા લખ્યું હતું કે બોલ્ડ એન્ડ બ્યુટિફુલ દેખાવ, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે આટલી બધી ગરમીને કાબૂમાં ન લાવી શકાય. અન્ય એક વ્યક્તિએ તો નેહાની સરખામણી પામેલા એન્ડરસન સાથે કરી હતી. ફાયર ઇમોજી શેર કરતા એક વ્યક્તિએ કહ્યું હતું કે કંટ્રોલ કરવાનું મુશ્કેલ છે.
નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર 41 લાખથી વધુ ફોલોઅર્સ છે. ફેન્સ અભિનેત્રીને ખૂબ પસંદ કરે છે અને તેની દરેક સ્ટાઈલ અને શૈલીની પ્રશંસા કરતા જોવા મળે છે. અમુક લોકો તેના વેસ્ટર્ન લૂકથી ફેન્સ આકર્ષાય છે તો ક્યારેક ફેન્સ એક્ટ્રેસના ટ્રેડિશનલ લુકની રાહ જુએ છે.