બેચરાજી પોલીસે સ્પાની આડમાં ચાલતું કુટણ ખાનું ઝડપી પાડ્યો…

October 11, 2025

ગરવી તાકાત મહેસાણા : બેચરાજી પોલીસે બાતમી આધારે સ્પાની આડમાં ચાલતું કુટણ ખાનું ઝડપ્યું. બેચરાજી હારીજ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં આ કૂટણ ખાનું ચાલતું હોવાની જાણ પોલીસને થતા પોલીસે દરોડા પાડ્યા આ દરમિયાન બે યુવતી દેહ વ્યાપાર કરતી મળી આંવી સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી મેનેજરને ઝડપી સ્પાના સંચાલકને ઝડપવા ચક્રોગતિમાન કર્યા બેચરાજી હારીજ રોડ પર આવેલા શક્તિ લેન્ડમાર્ક કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલા ધ બેલા સ્પામાં.

Clash between two groups near Asjol in Becharaji, stones pelted on police's  van when it reached the spot | પોલીસ પર પથ્થરમારો: બેચરાજીમાં આસજોલ પાસે બે  જૂથ વચ્ચે અથડામણ, પોલીસ ઘટનાસ્થળ પર

વ્યક્તિ બહારની પરપ્રાંતીય સ્ત્રીઓ લાવી સ્પાની આડમાં દેહ વ્યાપાર ચલાવતો હોવાની બાતમી બેચરાજી પોલીસને મળતા પોલીસે “ધ બેલા સ્પા”માં દરોડા પાડ્યા દરોડા દરમિયાન એક રૂમમાંથી 21 વર્ષની પરપ્રાંતીય યુવતી તેમજ ગ્રાહક મળી આવ્યો તેમજ અન્ય એક રૂમ તપાસ કરતા તેમાંથી પણ 35 વર્ષની મહિલા મળી આવી. બને રૂમોમાં તપાસ કરતા પોલીસને વાંધા જનક ચીજ વસ્તુઓ પણ મળી આવી પોલીસે મહિલાઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે,

Becharaji police raided Bella Spa | સ્પાની આડમાં ચાલતું કુટણ ખાનું ઝડપાયું:  બેચરાજી પરપ્રાંતીય મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતો, ગ્રાહક દીઠ રૂ.  1,000 ...

દેહ વ્યાપાર માટે અમને અહીં બોલાવતો અને ગ્રાહક દીઠ તે 1000 રૂપિયા આપતો અને દરરોજ સાંજે હિસાબ કરી અમને પૈસા આપતો હોવાનું મહિલાએ પોલીસને જણાવ્યું સમગ્ર કેસમાં પોલીસે સ્પાના મેનેજર લવકિત ભરત ભાઈ રહે, દુધારામ પુર, પાટણ વાળાને ઝડપી લીધો તેની તપાસ કરતા તેના દ્રોવરમાંથી પણ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી સમગ્ર કેસમાં પોલીસે રાજુ અને લવકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0