મહેસાણા એલસીબીની ટીમે પ્રોહીબીશન ગુનાને ડામવા ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી અનેક લીટર દેશી- વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબી એ આ કાર્યવાહી જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનોના સહયોગથી કરી હતી. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનુ ધુમ વેચાણ થઈ રહ્યુ છે. જેમાં બીજા રાજ્યોમાંથી આવતો વિદેશી દારૂ … Continue reading મહેસાણા LCB નો સપાટો – જીલ્લામાં એક સાથે 52 સ્થળોએ દરોડા પાડી દેશી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો !