બાટવા લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ તરીકે પ્રકાશ લાલવાણીની વરણી !

October 1, 2021
બાંટવા લાડી લોહાણા સિંધી પંચાયત ની દર ત્રણ વર્ષે યોજાતી ચુંટણીમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે નિમાયેલા પ્રકાશભાઈ મોહનલાલ  લાલવાણીની નવી ટીમમાં ઉપ પ્રમુખ શંકરલાલ કુંદનદાસ પદવાણી, જનરલ સેક્રેટરી પીતાંબરદાસ ડાખામલ જેઠવાણી, જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કુમાર સાધુરામ ભાવનાણી, ખજાનચી મનોહરલાલ ગાગુમલ જેસીન્ગાણી, ઓડીટર તરીકે સિતલદાસ દોલતરામ લાલવાણીની  ઉપસ્થિત અંદાસે સો જેટલા સમાજ નાં સભ્યો સમાજની તલાવ ગલી સાતમાં આવેલ વંડી ખાતે  હાજર રહ્યા હતા, અને તમામ હાજર સભ્યો એ સર્વાનુમતે ઉપરોક્ત ટીમની વરણી કરી છે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0