બાર્બાડોસ 400 વર્ષ બાદ બ્રીટનની રાણી એલિઝાબેથના શાસનને પ્રજાસત્તાક બન્યુ !
બાર્બાડોસે બ્રિટનની રાણી એલિઝાબેથને રાજ્યના વડા પદેથી હટાવી દીધા છે અને હવે દેશ પ્રજાસત્તાક બની ગયો છે. મંગળવારે દેશને પ્રથમ રાષ્ટ્રપતિ મળ્યો, જેના કારણે દેશ ચારસો વર્ષ પછી પ્રજાસત્તાક બન્યો. મંગળવાર 29 નવેમ્બરની મધ્યરાત્રિથી બાર્બાડોસ એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. રાજધાની બ્રિજટાઉનમાં ચેમ્બરલેન બ્રિજ પર એકઠા થયેલા સેંકડો લોકોએ ઉત્સાહ સાથે આ ક્ષણનું સ્વાગત કર્યું. બાર્બાડોસનું … Continue reading બાર્બાડોસ 400 વર્ષ બાદ બ્રીટનની રાણી એલિઝાબેથના શાસનને પ્રજાસત્તાક બન્યુ !