બનાસકાંઠા : ઈકબાલગઢના ખેતરમાં યુવક ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતાં કમકમાટીભર્યુ મોત !
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના એક ખેતરમાં કામ કરી રહેલા એક યુવકનું ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતા મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઇકબાલગઢ પાસે આવેલ એક ફાર્મ હાઉસ પર જૈમિન અશોકભાઈ પટેલ પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન રોટાવેટરમાં કંઇક આવી … Continue reading બનાસકાંઠા : ઈકબાલગઢના ખેતરમાં યુવક ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતાં કમકમાટીભર્યુ મોત !