બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા અમદાવાદના બે ઈસમોને ઝડપી પાડ્યા…

November 22, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા અમદાવાદ શહેરના બે ઈસમોને ઝડપી પાડ્યા પોલીસે કુલ રૂ.8,30,816/- નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં દારૂ અને એક આઇ-20 ગાડીનો સમાવેશ થાય જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના અન્વયે દારૂ-જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી એલ.સી.બી. પોલીસ સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

Palanpur News: પાલનપુરની ફેક્ટરીમાંથી 500 બોરી ભરેલી સીંગદાણાની ટ્રક લઇને ડ્રાઇવર રફુચક્કર થયો - Palanpur News Truck driver run away with 500 sacks of peanuts, factory owner filed complaint

તે દરમિયાન બાતમીના આધારે અમીરગઢ-પાલનપુર હાઈવે પર નવા ભડથ ગામના પાટિયા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી બાતમી મુજબની આઇ-20 ગાડી (નં. GJ.18.BQ.9159) અમીરગઢ તરફથી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો જોકે, ચાલકે ગાડી ઉભી રાખી ન પોલીસે તેનો પીછો કરી બાલારામ નદીના પટમાં ગાડી ઉભી રખાવી ચાલક અને બાજુમાં બેઠેલા ઈસમને પકડી પાડ્યા ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂની 432 બોટલો મળી આવી,

Banaskantha LCB arrests two with liquor | બનાસકાંઠા LCB એ દારૂ સાથે બે ઝડપ્યા: અમદાવાદના બે ઈસમોની ધરપકડ, રૂ.8.30 લાખનો મુદ્દામાલ જપ્ત - banaskantha (Palanpur) News | Divya Bhaskar

જેની કિંમત ₹2,70,816/- થાય દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹8,30,816/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપીઓની ઓળખ જૈમીન બાબુભાઈ ખાતુભાઈ (અમદાવાદ શહેર) અને સુરેન્દ્રસિંહ વદનસિંહ જુગાજી ચાવડા (રાજપૂત, અમદાવાદ શહેર) તરીકે થઈ આ ઉપરાંત, મુદ્દામાલ ભરી આપનાર વિક્રમસિંહ નામના અન્ય એક ઈસમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો આ મામલે પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0