બનાસકાંઠા LCBએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો…

March 7, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ₹21,000નો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો આ શખ્સ ઓસ્ટ્રેલિયા વુમન અને ઈન્ડિયા વુમન વચ્ચે ચાલતી ટેસ્ટ મેચ પર સટ્ટો રમાડતો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ.

Banaskantha : ડીસા ભાઈએ જ મિત્રો સાથે મળી ભાઈનું અપહરણ કર્યું, પોલીસે  ગણતરીના કલાકોમાં અપહરણકારોની અટકાયત કરી - Gujarati News | Banaskantha Deesa  Brother kidnaps brother ...

અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા સૂચના આપી આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, ડીસાના રીજમેન્ટ અપના બજાર પાસે રહેતા હુકુમસિંહ આદિરામ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો.

તે પોતાના અંગત ફાયદા માટે મોબાઈલ ફોનમાં CROM બ્રાઉઝર દ્વારા ‘Welcometo1ex99’ નામની વેબસાઈટ પર ક્રિકેટ સટ્ટાની આઈડીનો ઉપયોગ કરીને હાર-જીતનો જુગાર રમી રહ્યો પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન સહિત કુલ ₹21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હુકુમસિંહ રાઠોડ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0