બનાસકાંઠા LCBએ ટેટોડા ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો, દારૂ અને બિયર જથ્થો જપ્ત કર્યા….

June 4, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB ટીમે ટેટોડા ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો પોલીસે એક મારૂતિ સ્વીફ્ટ ગાડીમાંથી ₹2,95,032/- ની કિંમતની 1092 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા આ કાર્યવાહીમાં વાહન સહિત કુલ ₹5,95,032/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો LCB ટીમના એ.એસ.આઈ. પ્રધાનજી અને અ.હેડ.કો. વિષ્ણુભાઈને ચોક્કસ બાતમી મળી બાતમી મુજબ, GJ-08-CS-5973 નંબરની બ્લુ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂ ભરીને ધનાવાડાથી ટેટોડા તરફ આવી રહી.

A businessman from Ahmedabad near Palanpur Rs. Heist of 6 crore gold  jewellery | Gujarat News | Sandesh

આ માહિતીના આધારે પોલીસે ટેટોડા અને ધનાવાડા ગામ વચ્ચેના રોડ પર નાકાબંધી ગોઠવી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો જોકે, ચાલકે ગાડી ઊભી રાખી ન અને યુ-ટર્ન લઈને ધનાવાડા તરફ ભગાવી પોલીસે પીછો કરતા થોડેક દૂર જઈને ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો ગાડી રોડની સાઈડમાં ઉતરી ગઈ અને ચાલક ગાડી છોડીને ટેટોડા ગામની સીમમાંથી ફરાર થઈ ગયો.

Banaskantha LCB Seizes 1092 Foreign Liquor Bottles Worth ₹5.95 Lakh

પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ 1092 નંગ બોટલો મળી આવી તેની કિંમત ₹2,95,032/- આંકવામાં આવી દારૂ અને સ્વીફ્ટ ગાડી સહિત કુલ ₹5,95,032/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ફરાર થયેલા ઈસમ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0