બનાસકાંઠા LCBએ ડીસા શહેરના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા…

February 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCBએ ડીસા શહેરના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડ્યા આ કાર્યવાહીમાં કુલ ₹19,580 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જ્યારે અન્ય બે ઈસમો ફરાર થવામાં સફળ રહ્યા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, મિલકત સંબંધિત, પ્રોહિબિશન અને જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ.

બનાસકાંઠામાં પંજાબનો વેપારી લૂંટાયો, 80 લાખ ગુમાવ્યા

LCB સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો. તે દરમિયાન તેમને બાતમી મળી કે ડીસા શહેરના કાપડીવાસ વ્હોળા વિસ્તારમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા આ બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો દરોડા દરમિયાન, સ્થળ પરથી ₹14,580 રોકડા સહિત કુલ ₹19,580 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે ચાર ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે અન્ય બે ઈસમો ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા તમામ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ.

Disa Gambling Raid: ₹19,580 Seized, Two Escape

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પકડાયેલા આરોપીઓમાં જયેશભાઈ અંબાલાલ (રહે. લાટી બજાર કાપડીવાસ, ડીસા), પ્રવીણભાઈ રૂપાભાઈ (રહે. ગંજીપુરા ગવાડી, ડીસા), હરેશભાઈ કાંતિભાઈ (રહે. રાજપુર ચાર રસ્તા, ડીસા) અને ગોરધનભાઈ ગણેશભાઈ (રહે. ચાવડીવાસ, ડીસા) નો સમાવેશ થાય ફરાર થયેલા આરોપીઓમાં સંજયભાઈ ધર્માભાઈ (રહે. નવાવાસ, ડીસા) અને સોયબ સિદઅહેમદ (રહે. મસ્જિદની બાજુમાં ગવાડી, ડીસા) નો સમાવેશ થાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0